દિવસમાં ૨૦૦ SMSની મર્યાદા ફરી લાગુ

04 December, 2012 06:31 AM IST  | 

દિવસમાં ૨૦૦ SMSની મર્યાદા ફરી લાગુ


સુપ્રીમ ર્કોટે‍ ઇન્ટરિમ ડિસિઝન આપીને એસએમએસ મોકલવા પર આ મર્યાદા આંકી છે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ટેલિમાર્કે‍ટિંગ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા મેસેજિસને કારણે શરૂઆતમાં આવી મર્યાદા મૂકવામાં આવી હતી. જોકે દિલ્હી હાઈ ર્કોટે‍ આ મર્યાદાને વાણીસ્વાંતત્ર્ય સાથે સાંકળી લઈને એ મર્યાદા ઉપાડી લીધી હતી.

એસએમએસ = શૉર્ટ મેસેજ સર્વિસ