ચૂંટણી થંભાવો, રૅલી રોકો

08 April, 2021 11:00 AM IST  |  Kolkata | Agency

કોરોના વાઇરસની નવી લહેરને લક્ષમાં રાખીને વર્તમાન ચૂંટણી મુલતવી રાખવા તથા મતદાન પૂર્વેની ચૂંટણી રૅલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી

ચૂંટણી પંચની ઑફિસની બહાર ગઈ કાલે દેખાવો કર્યા હતા.  પી.ટી.આઇ.

બંગાળમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની ચરમસીમા આવી રહી છે ત્યાં બીજી તરફ કલકત્તામાં કોરોના વાઇરસની નવી લહેરને લક્ષમાં રાખીને વર્તમાન ચૂંટણી મુલતવી રાખવા તથા મતદાન પૂર્વેની ચૂંટણી રૅલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે કેટલાક લોકોએ પ્રોટેક્ટિવ સૂટ તથા માસ્ક પહેરીને હાથમાં બૅનર લઈને ચૂંટણી પંચની ઑફિસની બહાર ગઈ કાલે દેખાવો કર્યા હતા.  પી.ટી.આઇ.

national news