નૅશનલ સ્પેસ-ડે નિમિત્તે આર્ય ભટ્ટ ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું શુભાંશુ શુક્લાએ

24 August, 2025 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશનમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી શુભાંશુએ કાર્યક્રમ પછી ગૅલરીની વિશિષ્ટતાઓ માણી હતી

શુભાંશુ શુક્લા

નૅશનલ સ્પેસ દિવસના અવસરે ગઈ કાલે દિલ્હીમાં નેહરુ પ્લેનિટોરિયમમાં આર્યભટ્ટ ગૅલરીનું ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લાએ ઉદ‌્ઘાટન કર્યું હતું. ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશનમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી શુભાંશુએ કાર્યક્રમ પછી ગૅલરીની વિશિષ્ટતાઓ માણી હતી. આ ગૅલરીમાં અંતરિક્ષનાં રહસ્યોને સમજાવતાં મૉડલ્સ મૂકવામાં આવેલાં છે, એમાં પણ નજર કરીને શુભાંશુએ આનંદ માણ્યો હતો.

national news india shubhanshu shukla indian space research organisation international space station