ઍર ફોર્સ ડેની ઉજવણીમાં સચિન

09 October, 2014 05:26 AM IST  | 

ઍર ફોર્સ ડેની ઉજવણીમાં સચિન











ચાર વર્ષ પહેલાં સચિનને ઇન્ડિયન ઍર ફોર્સેકૅપ્ટનપદ આપીને તેનું ગૌરવ વધાર્યું હતું. ઍર ફોર્સ સાથે સંબંધ ન હોવા છતાં પણ આવું પદ મેળવનારો તે પહેલો છે. ગઈ કાલે તે ઇન્ડિયન ઍર ફોર્સના યુનિફૉર્મમાં આવ્યો હતો અને નેવીના ચીફ ઍડમિરલ આર. કે. ધોવન, આર્મી ચીફ દલવીર સિંહ સુહાગ સાથે તેણે સલામી ઝીલી હતી. એ પછી પત્ની સાથે બેસીને ઇન્ડિયન ઍર ફોર્સનાં વિવિધ લડાયક વિમાનો અને હેલિકૉપ્ટરોએ દર્શાવેલાં કરતબો નિહાળ્યાં હતાં.