સબ ભૂમિ રામ કી : રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો સર્વાનુમતે ચુકાદો

10 November, 2019 02:10 PM IST  |  New Delhi

સબ ભૂમિ રામ કી : રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો સર્વાનુમતે ચુકાદો

ભારતના ઇતિહાસમાં 1992 ની 6ઠ્ઠી ડિસેમ્બરનું મહત્ત્વ હતું, અત્યાર સુધી. હવે ભારતીયો યાદ કરશે 2019 ની 9 નવેમ્બરને. આ એ જ દિવસ છે જ્યારે રાજકારણ નહીં, પણ ન્યાયતંત્રે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરી આપ્યો. સુપ્રીમ કોર્ટે ૫-૦ના સર્વાનુમતે આપેલા ચુકાદામાં મસ્જિદના દાવાને ફગાવ્યો અને કહ્યું કે અયોધ્યામાં વિવાદિત જગ્યાએ જ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો.


સુપ્રીમ કોર્ટ શું કહે છે?

1) રામલલ્લાની પૂજા કરવાનો અધિકાર ગોપાલસિંહ વિશારદનો.
2) માત્ર શ્રદ્ધા રાખવાથી જમીનનું ટાઇટલ સાબિત ન થાય.
3) મસ્જિદની નીચે મળ્યા હતા મંદિરના પુરાવા, હિન્દુઓની આસ્થા પર કોઈ જ વિવાદ નહીં.
4) મસ્જિદ તોડી પાડવી અને વિવાદિત સ્થળે મૂર્તિ મૂકવી એ ગેરકાયદે હતું.

ayodhya ayodhya verdict supreme court