સરકારી બૅન્કો ચાલુ વર્ષે ૬૩,૨૦૦ નવી ભરતી કરશે

16 November, 2012 06:40 AM IST  | 

સરકારી બૅન્કો ચાલુ વર્ષે ૬૩,૨૦૦ નવી ભરતી કરશે

આ ઉપરાંત અન્ય સરકારી બૅન્કો ઑફિસર કક્ષાની ૨૨,૦૦૦ જગ્યા માટે તથા ક્લર્ક કક્ષાની ૨૦,૦૦૦ જગ્યાઓ માટે ભરતી કરશે. ગયા નાણાવર્ષના અંતે વિવિધ સરકારી બૅન્કોમાં કુલ ૮૪,૪૮૯ જગ્યાઓ ખાલી હતી.