New Year 2021: PM મોદી આજે કરશે લાઇટ હાઉસનું શિલાન્યાસ

01 January, 2021 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

New Year 2021: PM મોદી આજે કરશે લાઇટ હાઉસનું શિલાન્યાસ

તસવીર સૌજન્ય જાગરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુલતાનપુર રોડ પર અવધ વિહારમાં બનતી લાઇટ હાઉસ યોજનાનું શિલાન્યાસ શુક્રવારે કરશે. આ આયોદન વર્ચ્યુઅલ હશે, પણ મુખ્યમંત્રી આદિત્યનાથ સહિત અન્ય મંત્રી અવધ વિહારના કાર્યક્રમ સ્થળે હાજર રહેશે. સવારે 11 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે.

આમને મળશે યોગ્યતા

વાર્ષિક આવત ત્રણ લાખ હોવી જોઇએ.
નગર નિગમ સીમાનો રહેવાસી હોવો જોઇએ.
પોતાનું કોઇપણ આવાસ ન હોવું જોઇએ, આનું શપથ પત્ર આપવાનું રહેશે.

આ પણ જાણો
12.59 લાખના ખર્ચથી તૈયાર થનારા આ ફ્લેટના લાભાર્થીને માત્ર 4.75 લાખ રૂપિયામાં મળશે.

કુલ ચૌદ માળનું અપાર્ટમેન્ટ તૈયાર થશે.

લખનઉમાં અવધ વિહાર સેક્ટર પાંચમાં ભૂખંડ સંખ્યા જી-એચ-4ની બે હેક્ટર જમીન પર આનું નિર્માણ થશે. કુલ 1040 ફ્લેટનું નિર્માણ કરવામાં આવશે.

34.50 વર્ગમીટર કૉર્પોરેટ એરિયા થશે કેન્દ્ર અને રાજ્ય સરકારનું અંશ 7.84 લાખ રૂપિયા તશે.

લાભાર્થીને 4,75,654 રૂપિયા જ આપવાના રહેશે. આ રકમ લાભાર્થીને આવંટન પછી લઈ જશે અને બેન્ક પાસેતી લૉન અપાવવાની યોજના છે.

બે મહિનામાં ઑનલાઇન પંજીકરણ ચાલુ હશે.

અધિક લાભાર્થી આવવા પર લૉટરીથી થશે આવંટન

ત્રણ મહિનામાં અનાપત્તિઓ અને ક્લિયરન્સ મળતા બાકીના 12 મહિનામાં આનું નિર્માણ પૂરું કરવાનું રહેશે.

national news narendra modi