રાફેલ-વિરોધી નવા આંદોલનના ટેક-ઑફની તૈયારી

08 April, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ મેળવવાની માગણી સાથેનું જેટ વિમાનના આકારનું પ્લૅકાર્ડ (ભીંતપત્ર) આંદોલનના હિસ્સા તરીકે તૈયાર રાખવામાં આવ્યું હતું.  

રાફેલ-વિરોધી નવા આંદોલનના ટેક-ઑફની તૈયારી

રાફેલ ફાઇટર વિમાનોની ખરીદીમાં કેન્દ્ર સરકારે કોઈ કૌભાંડ કર્યું હોવાના આક્ષેપોનું ભૂત કેટલાક વિરોધી પક્ષોમાંથી હજી નથી ઊતર્યું અને એના ભાગરૂપે ગઈ કાલે દિલ્હીમાં સ્વતંત્ર તપાસ યોજવાની તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ મેળવવાની માગણી સાથેનું જેટ વિમાનના આકારનું પ્લૅકાર્ડ (ભીંતપત્ર) આંદોલનના હિસ્સા તરીકે તૈયાર રાખવામાં આવ્યું હતું.  પી.ટી.આઇ.

national news