રિપબ્લિક ડે પરેડ માટે પુરજોશમાં તૈયારી

13 January, 2022 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપબ્લિક ડે પરેડ માટે પુરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

તસવીરઃપી.ટી.આઇ

નવી દિલ્હીમાં રિપબ્લિક ડેની પરેડ પહેલાં રાજપથ ખાતે ધુમ્મસ વચ્ચે પુરજોશમાં થઈ રહેલી તૈયારીની એક ઝલક.  

delhi national news republic day