બ્રિટનના કિંગે આપેલું કદમ્બનું વૃક્ષ વડા પ્રધાન આવાસમાં જાતે રોપ્યું નરેન્દ્ર મોદીએ

20 September, 2025 11:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ ત્રીજાએ જન્મદિવસની ભેટ તરીકે આપેલું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ ત્રીજાએ જન્મદિવસની ભેટ તરીકે આપેલું કદમ્બનું વૃક્ષ ગઈ કાલે નરેન્દ્ર મોદીએ પોતાના ઘરે ૭, લોકકલ્યાણ માર્ગ પર જાતે રોપ્યું હતું. આ વૃક્ષ મિત્રતા અને પર્યાવરણની સ્થિરતા અને ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનને આગળ વધારવા માટે બ્રિટનના રાજાએ મોકલાવ્યું હતું. નરેન્દ્ર મોદી બ્રિટન ગયા હતા ત્યારે તેમણે ‌કિંગ ચાર્લ્સ ત્રીજાને ‘સોનોમા’ વૃક્ષની ભેટ આપી હતી. 

narendra modi happy birthday environment united kingdom prince charles national news news