એમબીએ થયેલા યુવાનોએ શરમાવું પડે એવા સમાચાર

09 August, 2012 07:01 AM IST  | 

એમબીએ થયેલા યુવાનોએ શરમાવું પડે એવા સમાચાર

 

જોકે તાજેતરમાં એમબીએ એજ્યુકેશન બ્લૉગ અને ટેસ્ટિંગ એજન્સીને સર્વે બાદ ખબર પડી છે કે એમબીએ થયેલા પાંચ ઉમેદવારમાંથી એક જ એવો હોય છે જેને નોકરી આપી શકાય. આ સંસ્થાઓ દ્વારા બીજા સ્તરની બિઝનેસ-સ્કૂલોના અભ્યાસક્રમનો સર્વે કરતાં જાણવા મળ્યું હતું કે આ બિઝનેસ-સ્કૂલોમાં જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે અને એને જે રીતે ભણાવવામાં આવે છે એમાં બહુ સુધારાની જરૂર છે, કારણ કે અહીં આ રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં ભાગ્યે જ એમબીએના વિદ્યાર્થીમાં હોવી જોઈએ એવી કોઈ સ્કિલ ડેવલપ થાય છે.

 

 

એમબીએ =  માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન