ટ્રમ્પે H1-B વિઝાને સ્થગિત કરવાની મુદત 31 માર્ચ સુધી લંબાવી

02 January, 2021 10:57 AM IST  |  New Delhi | Agency

ટ્રમ્પે H1-B વિઝાને સ્થગિત કરવાની મુદત 31 માર્ચ સુધી લંબાવી

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના વિદાય લેતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સ્થગિત કરવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવી છે. આ નિર્ણયને પગલે અમેરિકામાં ડૉલર કમાવા જતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે. એ પ્રોફેશનલ્સ મોટા ભાગે H-1B વિઝાના માધ્યમથી અમેરિકામાં રહીને કામ કરતા હોય છે.

કોરોના રોગચાળાની શરૂઆતના દિવસોમાં અમેરિકનોની રોજગારી બચાવવાના ઉદ્દેશથી H-1B વિઝા સ્થગિત કરવાનો નિર્ણય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે જાહેર કર્યો હતો. હવે એજ કારણોસર નિર્ણયના અમલની મુદત લંબાવવામાં આવી હોવાનું અમેરિકાની સરકારે જણાવ્યું હ

national news donald trump united states of america