એક અનોખી સ્પર્ધાનું રિઝલ્ટ આવી ગયું છે

25 October, 2012 02:58 AM IST  | 

એક અનોખી સ્પર્ધાનું રિઝલ્ટ આવી ગયું છે




Ms Versatile પાંચ દાવેદારો હતાં ચેતના ભાનુશાલી, હસ્તા ભાનુશાલી, ધ્વનિ ઠક્કર, હેમાંગી પાટડિયા અને રુનાલી મહેતા. Mr Versatileના પાંચ દાવેદાર હતા નંદન ઠક્કર, સુમિત ગોગરી, પ્રકાશ પરમાર, કુશલ નાગડા અને હેરિલ છેડા.

ત્યાર બાદ સેકન્ડ રાઉન્ડમાં આ પાંચ-પાંચ દાવેદારોને એક ડાન્સ, એક સવાલની ચૅલેન્જ આપવામાં આવી. આ ચૅલેન્જમાં સૌ પહેલાં દરેક દાવેદારે એક જાણીતા ગીતના મ્યુઝિક પર પર્ફોર્મ કરી દેખાડવાનું હતું અને પછી જનરલ નૉલેજના એક સવાલનો જવાબ આપવાનો હતો. અંતે પ્રેઝન્સ ઑફ માઇન્ડ, ડ્રેસિંગ અને પર્સનાલિટીની વર્સેટાલિટીના આધારે જે બે જણ વિનર સાબિત થયા એ આ રહ્યા...