સોમાલિયા કરતાં ગુજરાતમાં કુપોષણ વધારે : માર્કન્ડેય કાત્જુ

24 December, 2012 03:48 AM IST  | 

સોમાલિયા કરતાં ગુજરાતમાં કુપોષણ વધારે : માર્કન્ડેય કાત્જુ

આંકડાઓનો હવાલો આપતાં કાત્જુએ કહ્યું હતું કે ગુજરાતના લોકોનું જીવનધોરણ હજી પણ ધારાધોરણો કરતાં નીચું છે. રાજ્યના વિકાસના મોદીના દાવા વિશે કાત્જુએ કહ્યું હતું કે ગુજરાતના વિકાસનો લાભ લોકોને તો મળ્યો જ નથી.