જાણો મહારાષ્ટ્ર વિધાનસભાના હાઈફાઈ ઉમેદવારોમાં કોણ કેટલા પાણીમાં

19 October, 2014 05:36 AM IST  | 

જાણો મહારાષ્ટ્ર વિધાનસભાના હાઈફાઈ ઉમેદવારોમાં કોણ કેટલા પાણીમાં




પૃથ્વિરાજ ચવાણ - કોંગ્રેસ

મતદાન ક્ષેત્ર - દક્ષિણ કરાડ

વિજયી


નારાયણ રાણે - કોંગ્રેસ

પરાજય


અજીત પવાર - એનસીપી

મતદાન ક્ષેત્ર - બારામતી

વિજયી


એકનાથ ખડશે - ભાજપ

મતદાન ક્ષેત્ર - મુક્તિનગર

વિજયી



દેવેન્દ્ર ફડણવીસ - ભાજપ

મતદાન ક્ષેત્ર - નાગપુર સાઉથ વેસ્ટ

જીત્યા


રાજેન્દ્ર દરડા - કોંગ્રેસ

મતદાન ક્ષેત્ર - ઔરંગાબાદ ઈસ્ટ

પાછળ



પંકજ છગન ભુજબળ - એનસીપી

મતદાન ક્ષેત્ર - નંદગાંવ

આગળ



છગન ભુજબળ - એનસીપી

મતદાન ક્ષેત્ર - યવલા

જીત્યા



વિનોદ તાવડે - ભાજપ

મતદાન ક્ષેત્ર - બોરીવલી (મુંબઈ)

વિજયી



સુનિલ પ્રભુ - શિવસેના

મતદાન ક્ષેત્ર - દિંડોશી

જીત્યા


સુભાષ દેસાઈ - શિવસેના

મતદાન ક્ષેત્ર - ગોરેગાંવ (મુંબઈ)

પાછળ


જયવંત પરબ - શિવસેના

મતદાન ક્ષેત્ર - અંધેરી વેસ્ટ (મુંબઈ)

પાછળ



અબુ આઝમી - સમાજવાદી પાર્ટી

મતદાન ક્ષેત્ર - માનખુર્દ શિવાજી નગર

આગળ