લેહમાં તાપમાન માઇનસ ૧૫.૪ ડિગ્રી

14 December, 2011 09:39 AM IST  | 

લેહમાં તાપમાન માઇનસ ૧૫.૪ ડિગ્રી

 

કારગિલનું તાપમાન માઇનસ ૧૨ ડિગ્રી નોંધાયું હતું.  રાજસ્થાનના ચુરુ નામના ગામમાં સોમવારે લઘુતમ તાપમાન  ૩.૩ ડિગ્રી નોંધાયું હતું. શ્રીગંગાનગરમાં લઘુતમ તાપમાન ૪.૭ ડિગ્રી નોંધાયું હતું.