ઇશરત કેસની ગુમ ફાઇલોને શોધવા પોલીસને કામે લગાડાઈ

26 September, 2016 07:15 AM IST  | 

ઇશરત કેસની ગુમ ફાઇલોને શોધવા પોલીસને કામે લગાડાઈ


કેસના પાંચ દસ્તાવેજો શા માટે, કેવી રીતે અને કેવા સંજોગોમાં ખોવાયા એ બાબતે તપાસની માગણી કરતાં પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશનમાં હોમમિનિસ્ટ્રીના અન્ડર-સેક્રેટરીએ FIR નોંધાવ્યો છે. એ FIRના અનુસંધાનમાં તપાસ ચાલતી હોવાનું દિલ્હી પોલીસના વરિષ્ઠ અમલદારે જણાવ્યું હતું.