રોબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા IT અધિકારી, બેનામી સંપત્તિ મામલે નિવેદન

04 January, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રોબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા IT અધિકારી, બેનામી સંપત્તિ મામલે નિવેદન

તસવીર સૌજન્ય જાગરણ

આયકર અધિકારી સોમવારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના કાર્યાલાય પહોંચ્યા. અધિકારી અહીં સંપત્તી મામલે તેમનું નિવેદન નોંધવા પહોંચ્યા હતા.


આ બાબતે ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

national news robert vadra