મધદરિયેથી ૧૫૨૬ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત થયું

21 May, 2022 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે લક્ષ્યદ્વીપ આઇલૅન્ડ્સના કાંઠાથી દૂર મધદરિયેથી ૧૫૨૬ કરોડ રૂપિયાનું ૨૧૮ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હીઃ ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે લક્ષ્યદ્વીપ આઇલૅન્ડ્સના કાંઠાથી દૂર મધદરિયેથી ૧૫૨૬ કરોડ રૂપિયાનું ૨૧૮ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. નાણા મંત્રાલયે ગઈ કાલે આ જાણકારી આપી હતી. આ ઑપરેશનનું કોડનેમ ખોજબીન હતું. 

 

national news