તમારા ગણપતિ અમારી સાથે શૅર કરો

14 September, 2012 08:52 AM IST  | 

તમારા ગણપતિ અમારી સાથે શૅર કરો




સાર્વજનિક ગણેશોત્સવોમાં, હાઉસિંગ સોસાયટીઓમાં કે કોઈએ ઘરે સુધ્ધાં કંઈ હટકે કર્યું હોય તો એની તસવીર તમામ વિગતો સાથે gujganesh@gmail.com ઈ-મેઇલ કરવાની અને સાથે પોતાનો ફોન-નંબર લખવાની વિનંતી. જે પ્રતિસાદ મળશે એમાંથી સિલેક્ટેડ તસવીરો પ્રગટ થશે