ગણપતિબાપ્પા માણસના અવતારમાં

14 September, 2012 07:52 AM IST  | 

ગણપતિબાપ્પા માણસના અવતારમાં




ભગવાન ગણપતિના ભક્ત હોવાથી અને નવા-નવા આઇડિયા ગોતીને પોતાના શોરૂમમાં તેણે ૧૯ સપ્ટેમ્બર સુધી એક્ઝિબિશન રાખ્યું છે જેમાં મૂકાયેલી ભણતા, આરામ કરતા, ટોપી અને કોટ પહેરીને છત્રી લઈને જતા, પેઢી પર કામ કરતા ગણપતિની મૂર્તિઓ.