કાશ્મીર અને લદાખમાં ઠંડી

20 December, 2022 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લદાખના લેહમાં માઇનસ ૧૦.૮ ડિગ્રી રહેશે. 

કાશ્મીર અને લદાખમાં ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કાશ્મીર અને લદાખમાં તાપમાન શૂન્ય કરતાં પણ નીચે ગયું છે, જે થોડાક દિવસ એવું જ રહેશે. અહીં સવારમાં ગાઢ ધુમ્મસ તેમ જ ઠંડું હવામાન રહેશે. શ્રીનગરમાં મિનિમમ ટેમ્પરેચર માઇનસ ૩.૧ ડિગ્રી તો પહેલગામમાં માઇનસ ૪.૮ ડિગ્રી અને ગુલમર્ગમાં માઇનસ ૨.૫ ડિગ્રી રહેશે. લદાખના લેહમાં માઇનસ ૧૦.૮ ડિગ્રી રહેશે. 

national news mumbai weather jammu and kashmir ladakh srinagar