મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓનો પોર્ટફોલિયો જાહેર,જુઓ કોણ શું સંભાળશે?

06 December, 2014 10:33 AM IST  | 

મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓનો પોર્ટફોલિયો જાહેર,જુઓ કોણ શું સંભાળશે?



કેબીનેટ મિનિસ્ટર્સ



દેવેન્દ્ર ફડણવીસ,મુખ્યમંત્રી- જનરલ એડમિનિસ્ટ્રેશન,અર્બન ડેવલોપમેન્ટ,હોમ,લો અને જ્યુડિસરી,પોર્ટ,ટરિઝમ,ઈન્ફર્મેશન અને પબ્લીક રિલેશન,એક્સ સર્વિસમેન વેલફેર,પ્રોટોકોલ.એમ્પલોયમેન્ટ અને સેલ્ફ એમ્પલોયમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ટસ વગેરે મુખ્યમંત્રી પાસે જ રહેશે.

એકનાથરાઓ ગણપતરાઓ ખડસે-મેહસુલ,રાહત અને પુનર્વસન,ભૂકંપ પુનર્વસન,લઘુમતી વિકાસ અને વકફ,કૃષિ અને બગાયાત,પશુપાલન,ડેરી વિકાસ અને મસ્યપાલન,સ્ટેટ એકસાઈઝ એકનાથ રાઓ સંભાળશે.

સુધીર સચ્ચિદાનંદ મુંગતીવાર-નાણાં અને આયોજન,ફોરેસ્ટ

વિનોદ શ્રીધર તાડવે-શાળા શિક્ષણ,રમત અને યુવા કલ્યાણ,ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ,મોડિકલ એજ્યુકેશન

પ્રકાશ મેહતા-હાઉસિંગ,માઈનિંગ અને લેબર

ચંદ્રકાંત (દાદા) બચુ પાટીલ-કો-ઓપરેશન,માર્કેટિંગ અને વોટર કોન્ઝર્વેશન,એમ્પલોઈમેન્ટ ગેરટીં સ્કિમ,વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ

વિષ્ણુ રામા સાવરા-ટ્રાઈબલ ડેવલપમેન્ટ

ગીરિશ ભાલચંદ્ર બાપટ-ફુડ,સિવિલ સ્પલાય અને કન્ઝયુમર પ્રોટેકશન,ફુડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન,પાર્લામેન્ટરી અફેર્સ

ગીરીશ દત્તાત્રયે મહાજન-વોટર રિસોર્સીસ

દિવાકર નારાયણ રાઓત-ટ્રાન્સપોર્ટ

સુભાષ રાજારામ દેસાઈ-ઈન્ડસ્ટ્રિઝ

રામદાસ ગંગારામ કદમ-એન્વાયરમેન્ટ

એકનાથ સિંદે-પબ્લીક વર્કસ

ચંદ્રશેખલ ક્રિષ્નારાઓ બાવાનકુલે-એનર્જી,ન્યુ એન્ડ રિનેવેબલ એનર્જી

બબનરાઓ લોનીકર-વોટર સપ્લાય અને સેનિટેશન

ડો.દિપક રામચંદ્રા સાવંત-પબ્લીક હેલ્થ અને ફેમિલિ વેલફેર

રાજકુમાર બડોલે-સોશિઅલ જસ્ટીસ એન્ડ સ્પેશલ આસિસ્ટન્સ


મિનિસ્ટર્સ ઓફ સ્ટેટ



દિલિપ કાંબલે-સોસીઅવ જસ્ટીસ એન્ડ સ્પેશલ આસીસ્ટન્સ

વિદ્યા જયપ્રકાશ ઠાકુર-મહિલા અને બાળ વિકાસ,ખાદ્ય અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા તથા ખાદ્ય અને ઔષધી પ્રશાસન

રામ શંકર સિંદે-હોમ માર્કેટિંગ,પબ્લિક હેસ્થ ટુરિઝમ

વિજય દેશમુખ-પબ્લીક વર્કસ,ટ્રાન્સપોર્ટ લેબર,ટેક્સટાઈલ

સંજય રાઠોડ-રેવેન્યુ

દાદાજી ભાસે-કો-ઓપરેશન

વિજય શિવતારે-વોટર રિસોર્શીસ,વોટર કન્ઝર્વેશન

દિપક વસંત કેસારકર-ફાઈનાન્સ,રૂરલ ડેવલપમેન્ટ

રાજે અમબરીશરાઓ રાડે સત્યાવાન રાઓ એતરામ-ટ્રાઈબલ ડેવલપમેન્ટ

રવિન્દ્રા દત્તારામ વાયકર-હાઉસિંગ,હાયર અને ચેનિકલ એજ્યુકેશન

ડો.રણજીત પાટીલ-હોમ (અર્બન),અર્બન ડેવલપમેન્ટ,જનરલ એડમિનિસ્ટ્રેશન,લો એન્ડ જ્યુડિસરી,પાર્લામેન્ટરી અફેર્સ

પ્રવીણ પાટીલ-ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈનિંગ,એન્વાયમેન્ટ,પબ્લીક વર્કસ