તાજ મહલ જોવા માટેની એન્ટ્રી-ફીમાં જોરદાર વધારો

17 December, 2014 06:35 AM IST  | 

તાજ મહલ જોવા માટેની એન્ટ્રી-ફીમાં જોરદાર વધારો



હાલમાં ૧૫ વર્ષથી નીચેનાં બાળકોને પ્રવેશ મફતમાં મળે છે એના બદલે હવે પાંચ વર્ષથી મોટા તમામને ટિકિટ ખરીદવી પડશે. ભારતીયો માટે એન્ટ્રી-ફી ૨૦ રૂપિયાથી વધારીને ૫૦ રૂપિયા કરવામાં આવી છે. એ જ રીતે વિદેશી ટૂરિસ્ટો માટેની એન્ટ્રી-ફી ૭૫૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સાર્ક (લ્ખ્ખ્ય્ઘ્ - સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કો-ઑપરેશન) દેશોના ટૂરિસ્ટો પાસેથી હવે ૫૧૦ રૂપિયા એન્ટ્રી-ફી લેવામાં આવશે.