વેબસાઇટ્સને વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે ૬ ફેબ્રુઆરીની ડેડલાઇન

25 December, 2011 05:14 AM IST  | 

વેબસાઇટ્સને વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે ૬ ફેબ્રુઆરીની ડેડલાઇન

૨૯૩ (યુવાનોને વાંધાજનક સામગ્રીનું વેચાણ) અને ૧૨૦-બી (ક્રિમિનલ કાવતરું) અંતર્ગત ટ્રાયલનો સામનો કરવાના સમન્સ મોકલ્યા હતા અને હવે એમને આ વાંધાનજક સામગ્રી દૂર કરવા માટે દોઢ મહિના જેટલો એટલે કે ૬ ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.


મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સુદેશ કુમારે એક ખાનગી ક્રિમિનલ ફરિયાદના આધારે કેન્દ્રને ‘તાત્કાલિક યોગ્ય પગલાં’ લેવાનો તેમ જ ૧૩ જાન્યુઆરી સુધી આ વિષયક અહેવાલ ર્કોટમાં ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો. જજે વેબસાઇટ્સને તાકીદ કરી છે કે જો એ આ આદેશનું પાલન નહીં કરે તો એના પર અદાલતના તિરસ્કારનો આરોપ મૂકવામાં આવશે.