દેશના ૩૩ નેતાઓ કોરોનાની લપેટમાં

13 January, 2022 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા એક અઠવાડિયાથી ભારતમાં જુદી-જુદી પાર્ટીઓના નેતાઓ પણ કોરોના-સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં લગભગ ૩૩ જેટલા નેતાઓ કોરોના પૉઝિટિવ આવ્યા છે. 

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની ત્રીજી લહેર દેશમાં શરૂ થઈ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ભારતમાં જુદી-જુદી પાર્ટીઓના નેતાઓ પણ કોરોના-સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં લગભગ ૩૩ જેટલા નેતાઓ કોરોના પૉઝિટિવ આવ્યા છે. 

મુખ્ય પ્રધાનો 
૧. અરવિંદ કેજરીવાલ, દિલ્હી
૨. નીતિશ કુમાર, બિહાર
૩. બસવરાજ બોમ્માઈ, કર્ણાટક
નાયબ મુખ્ય પ્રધાનો
૧. રેણુદેવી, બિહાર, 
૨. તારકિશોર પ્રસાદ, બિહાર
૩. મનોહર આજગાવકર, ગોવા
૪. દુષ્યંત ચૌટાલા, હરિયાણા
કેન્દ્રીય પ્રધાનો
૧. નીતિન ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન
૨. રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન
૩. અજય ભટ્ટ, કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય પ્રધાન
૪. મહેન્દ્રનાથ પાંડેય, કેન્દ્રીય ભારે ઉદ્યોગ પ્રધાન
૫. ભારતી પવાર, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન
૬. અશ્વની ચૌબે, કેન્દ્રીય ઉપભોક્તા, અન્ન અને જાહેર વિતરણ રાજ્ય પ્રધાન
બીજેપીના દિગ્ગજ નેતા
૧. જેપી નડ્ડા, રાષ્ટ્રીય અધ્યક્ષ
૨. મનોજ તિવારી, સંસદસભ્ય
૩. વરુણ ગાંધી, સંસદસભ્ય
૪. રાધા મોહન સિંહ, પ્રભારી, યુપી બીજેપી
૫. ખુશ્બૂ સુંદર, બીજેપી લીડર
૬. પંકજા મુંડે, બીજેપી લીડર
કૉન્ગ્રેસના નેતા
૧. રણદીપ સુરજેવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા
૨. દીપેન્દ્ર હૂડા, કૉન્ગ્રેસનાં સંસદસભ્ય
બિહારના પ્રધાન અને નેતા
૧. રાજીવ રંજન, રાષ્ટ્રીય અધ્યક્ષ, જેડીયુ
૨. જિતનરામ માંઝી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, બિહાર
૩. અશોક ચૌધરી, કૅબિનેટ પ્રધાન, બિહાર
૪. સુનીલ કુમાર, કૅબિનેટ પ્રધાન, બિહાર
પશ્ચિમ બંગાળના નેતા
૧. ડેરેક ઓ’બ્રાયન, ટીએમસી નેતા
૨. બાબુલ સુપ્રિયો, ટીએમસી નેતા
૩. કુણાલ ઘોષ, ટીએમસી પ્રવક્તા
પંજાબ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના પ્રધાનો
૧. ગોવિંદ સિંહ રાજપૂત, મહેસૂલ અને પરિવહન પ્રધાન, મધ્ય પ્રદેશ
૨. ટીએસ દેવ સિંહ, આરોગ્યપ્રધાન, છત્તીસગઢ
૩. રાણા ગુરજિત સિંહ, પંજાબ
સમાજવાદી પાર્ટી
ડિમ્પલ યાદવ
પંજાબના નેતા
કૅપ્ટન અમરિન્દર સિંહ, પંજાબ લોક કૉન્ગ્રેસના અધ્યક્ષ

national news