મારનબંધુઓને ડબલ ઝાટકા

11 October, 2011 08:59 PM IST  | 

મારનબંધુઓને ડબલ ઝાટકા

 

એજન્સીએ મારનબંધુઓ ઉપરાંત મૅક્સિસના માલિક ટી. આનંદા કૃષ્ણન, સિનિયર એક્ઝિક્યુટિવ રાલ્ફ માર્શલ તથા ત્રણ કંપનીઓ ઍસ્પ્રો, મૅક્સિસ અને સન ટીવી સામે પણ કેસ કર્યા હતા. આ બધા સામે આઇપીસી (ઇન્ડિયન પીનલ કોડ) અને પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ફોજદારી કાવતરાના ગુનાઓ નોંધ્યા હતા. સીબીઆઇએ દિલ્હી અને ચેન્નઈનાં ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા.