મહારાષ્ટ્રમાં BJPને સ્પષ્ટ બહુમતી નહીં મળે : સટ્ટાબજાર

09 October, 2014 03:16 AM IST  | 

મહારાષ્ટ્રમાં BJPને સ્પષ્ટ બહુમતી નહીં મળે : સટ્ટાબજાર


સટ્ટાબજારનો અંદાજ છે કે મહારાષ્ટ્રના પંચકોણીય મુકાબલામાં BJP સૌથી મોટી પાર્ટી બનશે અને ૧૧૦થી ૧૧૫ સીટ જીતી શકે છે, પરંતુ એકલા હાથે સરકાર બનાવવા ૧૪૫ સીટ સામે ૩૦ જેટલી સીટ ઘટશે. બાકીની પાર્ટીઓમાંથી શિવસેના, કૉન્ગ્રેસ અને ફ્ઘ્ભ્ને પ્રત્યેકને ૪૦-૫૦ સીટ મળશે અને MNS ૧૫-૨૦ સીટ પર વિજય મેળવી શકે છે. તેથી અન્ય પાર્ટીઓના સહકારથી સરકાર બનશે. સત્તા માટે જરૂર પડ્યે BJP કદાચ ફરીથી શિવસેના સાથે હાથ મેળવી શકે છે એમ પણ સટ્ટાબજારનું માનવું છે.