Video:બેંગલુરુ એયરો ઈન્ડિયા 2019 શો પાસે પાર્કિંગમાં આગ, અનેક વાહનો ખાક

23 February, 2019 02:39 PM IST  |  બેંગાલુરૂ

Video:બેંગલુરુ એયરો ઈન્ડિયા 2019 શો પાસે પાર્કિંગમાં આગ, અનેક વાહનો ખાક

આગમાં 80થી વધુ કાર બળીને ખાક(તસવીર સૌજન્યઃANI)

એયરો ઈન્ડિયા 2019ના આયોજન સ્થળ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગતા મોટી દુર્ઘટના બની છે. અનેક વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા હતા ત્યાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાક થયા છે.

(તસવીર સૌજન્યઃ ANI)

(તસવીર સૌજન્યઃ ANI)

(તસવીર સૌજન્યઃ ANI)

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગમાં 80 થી 100 કાર બળીને ખાક થઈ ગઈ છે.

bengaluru