અનિલ અંબાણીની કંપની થઈ 49મી વખત ડિફૉલ્ટર

25 February, 2021 10:44 AM IST  |  New Delhi | Agency

અનિલ અંબાણીની કંપની થઈ 49મી વખત ડિફૉલ્ટર

અનિલ અંબાણી

અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કૅપિટલ ફરી એક વખત નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. કંપનીએ ૨૧ ફેબ્રુઆરીએ ઇન્ટરેસ્ટ ચૂકવવાનું હતું, પણ એમાં એ નિષ્ફળ ગઈ હતી. અનિલ અંબાણીની કંપની ૪૯મી વખત ડિફૉલ્ટર થઈ છે.

anil ambani reliance