માયાવતીના જન્મદિવસની કેક ખાવા માટે થઈ પડાપડી, લોકોએ મચાવી લૂંટ

15 January, 2019 07:32 PM IST  | 

માયાવતીના જન્મદિવસની કેક ખાવા માટે થઈ પડાપડી, લોકોએ મચાવી લૂંટ

માયાવતીના બર્થડે પર કેકની મચી લૂંટ

માયાવતીનો જન્મદિવસ મનાવવા માટે પહોંચેલા કાર્યકર્તા એ સમયે ઉગ્ર થઈ ગયા જ્યારે કેક કાપવામાં આવી આવી રહી હતી. કેકને લઈને લૂંટફાટ મચી. કેટલીક ખુરશીઓ તોડવામાં આવી તો કેટલીક હવામાં ઉછાળીને ફેંકવામાં આવી. કાર્યકર્તાઓમાં કેક લૂંટવા માટે ખેંચાતાણી થઈ અને હંગામો પણ થયો. નારેબાજી પણ કરવામાં આવી.

અમરોહામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટી સુપ્રીમો માયાવતીનો જન્મદિવસ બનાવવા માટે મળ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન સહિતના વક્તાઓનું ભાષણ ખતમ થયા બાદ જ્યારે કેક કાપવાનો સમય આવ્યો ત્યારે કાર્યકર્તા મંચ તરફ આવ્યા. જેવી કેક કાપવામાં આવી તો કેક માટે લૂંટ મચી ગઈ.

કેક માટે થઈ પડાપડી

કાર્યકર્તાઓએ લૂંટી કેક

કાર્યકર્તાઓ એકબીજાને ધક્કો મારીને મંચ તરફ ધસી આવ્યા. એમાં અફરાતફરી મચી ગઈ. કેક લૂંટી અને ખુરશીઓ
ફેંકવાની શરૂ કરકી દીધી. જેમ તેમ કરીને મામલો શાંત પાડવામાં આવ્યો.

આ પણ વાંચોઃ બંગાળમાં ભાજપની રેલી અને સભાઓને મંજૂરી આપે મમતા સરકારઃ સુપ્રીમ કોર્ટ

જો કે આ મામલે બસપાના અધ્યક્ષ રામૌતાર સિંહનું કહેવું છે કે મુખ્ય મહેમાન એ સમયે નિકળી ગયા હતા. જેણે હંગામો કર્યો તે બહારના લોકો હતા અને કાર્યક્રમને ખરાબ કરવા માંગતા હતા.

કાર્યકર્તાઓ એકબીજાને ધક્કો મારીને મંચ તરફ ધસી આવ્યા. એમાં અફરાતફરી મચી ગઈ. કેક લૂંટી અને ખુરશીઓ
ફેંકવાની શરૂ કરકી દીધી. જેમ તેમ કરીને મામલો શાંત પાડવામાં આવ્યો.

જો કે આ મામલે બસપાના અધ્યક્ષ રામૌતાર સિંહનું કહેવું છે કે મુખ્ય મહેમાન એ સમયે નિકળી ગયા હતા. જેણે હંગામો કર્યો તે બહારના લોકો હતા અને કાર્યક્રમને ખરાબ કરવા માંગતા હતા.

mayawati bahujan samaj party