19 May, 2025 09:20 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
અમ્રિતસરમાં એક પતંગ બનાવનારે ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી ઘણી પતંગ બનાવી છે.
જ્યાં સુધી આતંકવાદીઓ રહેશે ત્યાં સુધી વીણી-વીણીને એનો ખાતમો કરવા માટે ભારતે પાકિસ્તાન સામે છેડેલું ઑપરેશન સિંદૂર હજી ચાલુ જ છે. ભારતીય સૈન્યનું શૌર્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબૂઝને કારણે આ ઑપરેશન સફળ થયું છે ત્યારે અમ્રિતસરમાં એક પતંગ બનાવનારે ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી ઘણી પતંગ બનાવી છે.