જાયન્ટ વ્હીલમાંથી ફેંકાઈ જતા એર હોસ્ટેસનું મોત

03 October, 2012 10:11 AM IST  | 

જાયન્ટ વ્હીલમાંથી ફેંકાઈ જતા એર હોસ્ટેસનું મોત



ચેન્નઈ, 3 ઓક્ટોબર 2012

Representational Pic


પોતાના મિત્રો સાથે અમ્યુઝમેન્ટ પાર્કમાં ગઈ હતી જ્યાં તે જાયન્ટ વ્હીલની રાઈડમાં બેઠી હતી. આ સમયે જ અચાનક તેમાંથી આ યુવતી ફેંકાઈ ગઈ હતી અને નીચે પટકાઈ હતી. આ અકસ્માતને કારણે તેમ જ સારી એવી ઊંચાઈએથી અબીયમેગ પટકાઈ હોવાથી તેના માથામાં ગંભીર ઈજા થવાને પરિણામે તેનું મોત થયું હતું.


વિડીયો