મંદિરમાં ચોરે ચોરી કરતા પહેલા પ્રાર્થના કરી, જુઓ વિડીયો

14 December, 2012 09:19 AM IST  | 

મંદિરમાં ચોરે ચોરી કરતા પહેલા પ્રાર્થના કરી, જુઓ વિડીયો


ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી. કહેવાય છે કે ચોરી કરતા પહેલા ચોરે ગ્રંથ અને પાઠનું વાંચન પણ કર્યું હતું. જુઓ આ સમગ્ર ઘટનાનો વિડીયો.