હવામાં ઊડીને શિકાર કરતો દુર્લભ સાપ ભુવનેશ્વરમાં મળ્યો

22 August, 2019 11:01 AM IST  |  ઓડિસા

હવામાં ઊડીને શિકાર કરતો દુર્લભ સાપ ભુવનેશ્વરમાં મળ્યો

હવામાં ઊડીને શિકાર કરતો દુર્લભ સાપ ભુવનેશ્વરમાં મળ્યો

ઓડિસાના ભુવનેશ્વરમાં એક અત્યંત દુર્લભ કહેવાય એવો સાપ જોવા મળ્યો છે જે ઊડી પણ શકે છે. આ પ્રકારનો સાપ પાળવાનું ગેરકાનૂની છે, પરંતુ ભુવનેશ્વરમાં એક ભાઈએ એને પાળીને રાખ્યો છે. અને ઊડીને શિકાર કરતો સાપ બતાવીને તે લોકો પાસેથી પૈસા મેળવે છે. થોડાક સમય પહેલાં વનવિભાગને આ વાતની જાણ થતાં તેમણે આ સાપને પકડીને જંગલમાં છોડી દેવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો : ટ્રેનના એન્જિનમાં અચાનક સાપ ઘૂસી આવતાં લોકોપાયલટ ગભરાઈ ગયો

દક્ષિણ-પૂર્વ એશિયામાં આવા ઊડતા સાપ જોવા મળે છે જે ઝેરી પણ હોય છે. એના તીક્ષ્ણ દાંત માણસોને હાનિ પહોંચાડે છે. આ સાપ નાની ગરોળી, દેડકા, પક્ષીના ઇંડાં અને જીવડાંનો શિકાર કરે છે.

national news