ક્રિકેટર ગૌતમ ગંભીરે શરૂ કરી નવી ઇનિંગ, નવી દિલ્હીથી કરી શકે ઓપનિંગ

22 March, 2019 02:13 PM IST  |  દિલ્હી

ક્રિકેટર ગૌતમ ગંભીરે શરૂ કરી નવી ઇનિંગ, નવી દિલ્હીથી કરી શકે ઓપનિંગ

તસવીર સૌજન્યઃ ANI

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગૌતમ ગંભીર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં એક સાદા કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં એન્ટ્રી કરી છે.

gautam gambhir bharatiya janata party Election 2019