ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ જમ્મુમાં ત્રણની ધરપકડ

31 October, 2012 05:17 AM IST  | 

ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ જમ્મુમાં ત્રણની ધરપકડ

બાદમાં આ બન્ને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર ઈશ્વરની નિંદા કરતી સામગ્રી પોસ્ટ કરી હતી. એના જવાબમાં અન્ય એક વ્યક્તિએ પણ આ પ્રકારની સામગ્રી પોસ્ટકરી હતી. બાદમાં કિશ્તવાર જિલ્લામાં આ વેબસાઇટને બ્લૉક કરી દેવામાં  આવી હતી. ત્યાર બાદ આ ઘટના સંદર્ભે જિલ્લામાં બંધ પાળવામાં આવ્યો હતો.