પાકિસ્તાનથી આવેલી ટ્રેનમાં મળી આવ્યાં હેરોઇન ને કારતૂસો

09 October, 2012 05:18 AM IST  | 

પાકિસ્તાનથી આવેલી ટ્રેનમાં મળી આવ્યાં હેરોઇન ને કારતૂસો

આ પૅકેટ્સમાં ૧૦૫ કિલો નશીલું દ્રવ્ય હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૫૨૫ કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે. આ સિવાય ગુડ્સ ટ્રેનમાંથી અંદાજે બે લાખ રૂપિયાની મેગ્નમ ૩૯૭ બોર રિવૉલ્વરમાં વપરાતી ૫૦૦ જીવંત કારતૂસો પણ મળી આવી હતી. તસવીર : એએફપી