દેશભરમાં મોબાઇલ પોર્ટેબિલિટી સર્વિસ માટેની ટ્રાયલ શરૂ

21 February, 2013 06:08 AM IST  | 

દેશભરમાં મોબાઇલ પોર્ટેબિલિટી સર્વિસ માટેની ટ્રાયલ શરૂ

હાલમાં આવી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી) સેવા સર્વિસ એરિયા પૂરતી જ મર્યાદિત છે જેને હવે દેશભરમાં વિસ્તૃત કરાશે. અર્થાત્ હવેથી કોઈ મોબાઇલ ગ્રાહક એકથી બીજા રાજ્યમાં શિફ્ટ થશે તો પણ તે પોતાનો મોબાઇલ નંબર જાળવી શકશે. હવે આ માટે

પ્રી-કન્સલ્ટેશન પેપરથી ટ્રાઇ આ સર્વિસના વિવિધ મુદ્દે સંબંધિત પક્ષોના વ્યુ જાણી રહી છે. દેશભરમાં આ સર્વિસ લાગુ કરવા માટેની પદ્ધતિ માટે ૭ માર્ચ સુધીમાં પોતાની રજૂઆત કરી દેવાનું ટ્રાઇએ જણાવ્યું હતું.