તળાવમાં કપડાં ધોતી મહિલાને અચાનક વાઈનો હુમલો આવ્યો અને તે ડૂબી ગઈ : ૩ વર્ષની દીકરી અનાથ બની

24 December, 2014 05:19 AM IST  | 

તળાવમાં કપડાં ધોતી મહિલાને અચાનક વાઈનો હુમલો આવ્યો અને તે ડૂબી ગઈ : ૩ વર્ષની દીકરી અનાથ બની


આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ આવી પહોંચેલી ફાયર-બ્રિગેડે લાંબા સમય સુધી તપાસ કર્યા બાદ તેની ડેડ-બૉડી મળી હતી. મનીષાનો પતિ ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો ત્યારથી તે એકલી પોતાની ૩ વર્ષની દીકરી નમીતા સાથે રહેતી હતી.