અહીં ક્યાંય પ્લાસ્ટિકબંધી દેખાય છે?

03 July, 2022 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદમાં મુંબઈની એક સ્લમમાં ઘરોને પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યાં છે.

અહીં ક્યાંય પ્લાસ્ટિકબંધી દેખાય છે?

પર્યાવરણને વધુ હાનિ ન પહોંચે એ માટે એક બાજુ સિંગલ-યુઝ પ્લાસ્ટિક આઇટમના વપરાશ પર સરકારે પહેલી જુલાઈથી બંધી મૂકી છે ત્યારે વરસાદમાં મુંબઈની એક સ્લમમાં ઘરોને પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યાં છે.

mumbai mumbai news