અમે ક્યારેય ફેસબુક પર પોસ્ટ નહીં કરીએ : ગભરાયેલી યુવતીઓ

20 November, 2012 10:51 AM IST  | 

અમે ક્યારેય ફેસબુક પર પોસ્ટ નહીં કરીએ : ગભરાયેલી યુવતીઓ



અત્રે ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના નિધનના પગલે મુંબઈ બંધના સંદર્ભે પાલઘરની બે યુવતીઓએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેના પગલે આ બંને યુવતીઓની પોલીસે ધરપકડ કરી હતી ઉપરાંત એક યુવતીના કાકાની હોસ્પિટલમાં શિવસૈનિકોએ આ પોસ્ટ બદલ ઉશ્કેરાઈને તોડફોડ પણ કરી હતી.

આવો નજર કરીએ તેમના ઇન્ટરવ્યૂના વિડીયો પર. (વિડીયો સ્ત્રોત : એનડીટીવી)





વિગતવાર ન્યૂઝ વાંચો અહીં :

ફેસબુક પર બાળ ઠાકરે વિશે કમેન્ટ કરનાર 2 યુવતીની ધરપકડ પણ...