Video : ઉલ્હાસનગરમાં પોલીસે પ્રેમિકા સામે જ પ્રેમીને ફટકાર્યો

28 December, 2015 09:21 AM IST  | 

Video : ઉલ્હાસનગરમાં પોલીસે પ્રેમિકા સામે જ પ્રેમીને ફટકાર્યો


મુંબઈ : ઉલ્હાનનગરનાં સીનીયર પોલિસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે એક યુવકને માર મારતા અને તેની સાથે રહેલી યુવતીને ગાળો દેતા નજરે પડે છે. આ બનાવ શનિવારનો છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે હવે સીનીયર ઈન્સ્પેક્ટર આ વીડિયો સાચો હોવાનો સ્વીકાર કરી રહ્યાં નથી..

જુઓ વીડિયો