27 September, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
ગઈ કાલે દાદરમાં મીનાતાઈ ઠાકરે ફ્લાવર માર્કેટમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી દેવાયેલાં ફૂલોમાંથી સારાં ફૂલ ચૂંટતા લોકો. તસવીર : આશિષ રાજે