આ લોકલ નહીં, એસી લોકલ ટ્રેન છે

10 May, 2022 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે ૮.૩૩ વાગ્યે વિરારથી ચર્ચગેટ જતી આ AC લોકલ ટ્રેન છે.

આ લોકલ નહીં, એસી લોકલ ટ્રેન છે

આ ભીડ જોઈને કોઈને પણ એમ લાગે કે આમાં નવું શું છે, પણ આ નજારો આપણી લોકલ ટ્રેનનો નહીં, એસી લોકલ ટ્રેનનો છે. ગયા અઠવાડિયે ઍર-કન્ડિશન (એસી) લોકલ ટ્રેનનાં ભાડાંમાં ૫૦ ટકાનો ઘટાડો કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો એસી લોકલમાં ટ્રાવેલ કરવા માંડ્યા છે. સવારે ૮.૩૩ વાગ્યે વિરારથી ચર્ચગેટ જતી આ લોકલ ટ્રેન છે. - મિતેશ દવે

Mumbai mumbai news mumbai local train