આ વાદળ વરસાદનાં નથી

11 May, 2022 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે શહેરમાં વાદળિયું વાતાવરણ હતું, પણ વેધશાળાનું કહેવું છે કે આ વાદળો વરસાદનાં નથી.

તસવીર: આશિષ રાજે

ગઈ કાલે શહેરમાં વાદળિયું વાતાવરણ હતું, પણ વેધશાળાનું કહેવું છે કે આ વાદળો વરસાદનાં નથી. અરબી સમુદ્ર પરથી જોરદાર પવન આવી રહ્યા હોવાથી એ એની સાથે ભેજ અને વાદળ ખેંચી લાવે છે. હજી એકાદ-બે દિવસ આવી અસર જોવા મળી શકે છે.  

mumbai