સ્પીડ-ગન લઈને પોલીસવાળા તમને દંડવા નહોતા ઊભા

13 January, 2022 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો જોઈને તમને થશે કે ટ્રાફિક પોલીસ બેફામ ડ્રાઇવિંગ કરતા લોકોને પકડવા માટે સ્પીડ-ગન સાથે રસ્તા પર આવી ગઈ છે, પણ એવું નથી.

તસવીર: સુરેશ કરકેરા

આ ફોટો જોઈને તમને થશે કે ટ્રાફિક પોલીસ બેફામ ડ્રાઇવિંગ કરતા લોકોને પકડવા માટે સ્પીડ-ગન સાથે રસ્તા પર આવી ગઈ છે, પણ એવું નથી. ગઈ કાલે હાઇવે પોલીસના જવાનો મરીન ડ્રાઇવ પાસે સ્પીડ-ગન લઈને પહોંચી ગયા હતા પણ મોટરિસ્ટોને પકડવા નહીં, નવી સ્પીડ-ગનની ખરીદી કરવા પહેલાં એ કેવી કામ કરે છે એ ચકાસવા માટે.  

mumbai