મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનાં ઝાપટાં

14 November, 2014 03:39 AM IST  | 

મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનાં ઝાપટાં




કોલાબા વેધશાળાના જણાવ્યા મુજબ અત્યારે પૂર્વીય ભેજવાળા પવનો લક્ષદ્વીપથી મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી વાઈ રહ્યા છે એમાં પાછું હવામાં ભેજનું તેમ જ ગરમીનું પ્રમાણ વધી જવાને કારણે ગઈ કાલે મુંબઈ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં આ રીતનો પોસ્ટ-મૉન્સૂન વરસાદ પડવો સમાન્ય હોય છે. પૂર્વ તરફના પવનોને કારણે હજી બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા છે.

- તસવીર : સમીર માર્કન્ડે