સુમનનગર ફ્લાયઓવર આજથી ખુલ્લો

08 December, 2011 08:17 AM IST  | 

સુમનનગર ફ્લાયઓવર આજથી ખુલ્લો

 

૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા સુમનનગર ફ્લાયઓવરને ઑક્ટોબર મહિનામાં ખુલ્લો મૂકવાની યોજના હતી, પણ લાલબાગ અને કિંગ્સ સર્કલ ફ્લાયઓવર ખુલ્લા મુકાયા બાદ એમાં ખાડા પડી જતાં તકેદારીના ભાગરૂપે સુમનનગર ફ્લાયઓવરનું કામ સારી રીતે કરવાની તાકીદ કરવામાં આવી હતી.

- તસવીર : શાદાબ ખાન