આગામી ચાર વર્ષ સુધી સાઉથ મુંબઈનો પાવર મોંઘો

27 October, 2012 06:01 AM IST  | 

આગામી ચાર વર્ષ સુધી સાઉથ મુંબઈનો પાવર મોંઘો


ચાર વર્ષના એના બિઝનેસ-પ્લાનનો અહેવાલ પ્રસિદ્ધ કરતાં બેસ્ટે કહ્યું કે આગામી વર્ષોમાં એના ડિસ્ટ્રિબ્યુશન લૉસમાં વધારો થશે એટલું જ નહીં, એના કલેક્શનમાં પણ ઘટાડો થશે અને પરિણામે ફાઇનૅન્શિયલ લૉસમાં પણ વધારો થશે.

બેસ્ટ - BEST = બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ